Monday, October 12, 2020

12 / 10 / 2020 આયુષ્માન ભારત યોજના ( AYUSHMAN CARD ) એટલે કે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ 【AB-NHPS】 આ યોજના હેઠળ, આશરે 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો વાર્ષિક આરોગ્ય વીમો મળે છે.

 આયુષ્માન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને ફાયદો પહોંચાડવાનું લક્ષ્‍ય રાખવામાં આવ્યું છે.

સારવાર દરમિયાન 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે.

આયુષ્યમાન કાર્ડ ભારત યોજના માં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો 

Click Here View Name

No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...