સુરત, અમદાવાદ, જામનગર, નવસારી દાહોદ જિલ્લાનાં મેરીટ લિસ્ટ જાહેર.
તમારું નામ છે કે નહીં તે ચેક કરો
8000 જગ્યા - ( ARMY ) આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES) આર્મી સ્કૂલમાં ટીચર (PGT, TGT & PRT) ની જગ્યા પર ભરતી
અભ્યાસ : ગ્રેજ્યુએટ + બી.એડ.
Last Date : 20 October 2020
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી( C M YUVA YOJNA) યોજના જાહેર
તા: 19-10-2020થી 31-12-2020 સુધી અરજી કરી શકાશે
ધોરણ 10 અથવા 12 મા 80 કે તેથી વધૂ પર્સન્ટાઈલ રેન્ક મેળવી સ્નાતક/ડીપ્લોમા મા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સરકાર તરફથી આર્થીક સહાય આપવામા આવે છે.

No comments:
Post a Comment