તમારા જિલ્લામાં એક રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આપની શૈક્ષણિક લાયકાત મુજબ નોકરી માટે જણાવવામાં આવશે
જો તમે ઓછું ભણેલાં છો તો તમારા માટે આ ઉત્તમ તક છે.
દોસ્તો રજીસ્ટેશન કરાવવાનું ભૂલતા નહિ એક જ વાર કરાવવાનું છે અને તમને નોકરીની તક મળી શકે છે.
કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
સરકારી નોકરી માટે હવે ઈન્ટરવ્યુ નહીં લેવાય.
મેરિટના આધારે નિમણૂંક અપાશે
ITI - ઔદ્યોગિક તાલીમ સંસ્થા,(ITI) ભરૂચ માં પ્રવાસી સુપરવાઈઝર ની જગ્યા પર ભરતી
Last Date : 30 October 2020
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) માં હવાલદાર (સેક્યુરીટી) ની જગ્યા પર ભરતી
Last Date : 24 October 2020

No comments:
Post a Comment