Friday, July 31, 2020

31 / 07 / 2020 ગુજરાત સરકાર ની મહત્વપુર્ણ યોજના જાણો કઈ તારીખ પછી જન્મેલ બાળકીને મળશે લાભ ?

રૂ. 1 લાખ 10 હજાર ની સહાય આપી રહી છે સરકાર.



ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના

આ યોજનામા મળે છે મહિને રૂ. 750 ની સહાય
ફોર્મ કયા ભરવુ, ડોકયુમેન્ટ વગેરે તમામ માહિતી માટે



વૃધ્ધ સહાય યોજના

60 વર્ષથી વધુ ઉમરના નિરાધાર વૃધ્ધોને મળે છે મહિને રૂ. 750 ની સહાય.
કયા અરજી કરવી
શુ ડોકયુમેન્ટ જોઈએ


Wednesday, July 29, 2020

29 / 07 / 2020 પીએમ કિસાન યોજનામા 1 ઓગષ્ટથી આવશે રૂ. 2000 નો છઠ્ઠો હપ્તો.

તમારુ નામ યાદિમા છે કે કેમ તે ચેક કરો ઓનલાઈન 👉 સાથે તમારા ગામનુ લાભાર્થીઓનુ લીસ્ટ



ONGC - ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટીસની જગ્યા પર ૪૧૮૨ જગ્યાઓની ભરતી

અમદાવાદ : 465 જગ્યાઓ
વડોદરા : 168 જગ્યાઓ
અંકલેશ્વર : 463 જગ્યાઓ
મહેસાણા : 351 જગ્યાઓ
હઝીરા -સુરત : 162 જગ્યાઓ

અભ્યાસ : ગ્રેજ્યુએટ / આઈ.ટી.આઈ. / ડિપ્લોમા એન્જિનિયરિંગ

Last Date : 17 / 08 / 2020 



Tuesday, July 28, 2020

25 / 07 / 2020 ITI ખાતે એડમીશન લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ ૨૦ ૦૮ ૨૦૨૦ સાંજે ૦૫ કલાક સુધી તથા અરજી ફોર્મ ITI માં જમા કરાવાની તારીખ ૨૧/૦૮/૨૦૨૦ સાંજે ૦૫ ૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે

Click Here View News


PM સ્વનિધી યોજના 

( લારી, પાનના ગલ્લા , ફેરિયા, કરિયાણા ની દુકાન, શાકભાજી, ફળ ફૂલ, વાળંદ, મોચી, ઇલેક્ટ્રિક , બ્યુટી પાર્લર, જેવા કોઈ પણ  પ્રકાર  ધંધા માટે)
આધાર કાર્ડ પર લોન 10,000 રૂપિયા
10,000 લોન  એક વર્ષ સુધી માં ભરવાની રહેશે તો જ બીજા વર્ષે વધારે લોન મળવા પાત્ર રહેશે.
સરકાર તરફથી સબસિડી 
પણ મળશે.







Sunday, July 26, 2020

27 / 07 / 2020 તમારી જમીન/મિલકત નો રેકર્ડ ઓનલાઈન ચેક કરો

ગ્રામિણ રેકર્ડ જોવા માટે 

Click Here View Record


મિલ્કતરેકર્ડ જોવા માટે



પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
નવી યાદી આવી ગઈ છે
ઑગષ્ટ-૨૦૨૦માં આ ખેડૂતોના ખાતામાં જમા થશે રૂ. ૨૦૦૦






 

Thursday, July 23, 2020

24 / 07 / 2020 આંગણવાડીઓમા આવી મોટી ભરતી આંગણવાડીઓમા 7160 જગ્યાઓ પર ભરતી કરવામા આવશે.

આંગણવાડી મા  9 જીલ્લાની ભરતીની જાહેરાત આવી ગયેલ છે અને ઓનલાઈન અરજી કરવાનુ પણ ચાલુ થઈ ગયેલ છે.
પાટણ ભરતી જાહેરાત
189   જગ્યાઓ
જુનાગઢ ભરતી જાહેરાત
 275 જગ્યાઓ
ખેડા ભરતી જાહેરાત
140 જગ્યાઓ
ભરૂચ ભરતી જાહેરાત
237  જગ્યાઓ
 પોરબંદર ભરતી જાહેરાત
 80 જગ્યાઓ
બોટાદ ભરતી જાહેરાત
73  જગ્યાઓ
અમરેલી ભરતી જાહેરાત
203   જગ્યાઓ
ડાંગ ભરતી જાહેરાત
66  જગ્યાઓ
મહિસાગર ભરતી જાહેરાત
121  જગ્યાઓ



IPL સપ્ટેમ્બર મહિનામાં યોજાશે.



સરકાર આપે છે 10,000 રૂપિયા સુધીની લોન, તેના માટે કોઈ ગેરંટીની પણ જરૂર નથી

Click Here Apply Online


Download Gujarat Rozgaar Samachar


Click Here Read News


Aaj Nu Sandesh News Paper 







Sunday, July 19, 2020

19 / 07 / 2020 ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના

 આ યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. • આ યોજનામાં કુટુંબ દીઠ (‌એટલે કે રાશનકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.


Click Here Apply Online 



Saturday, July 18, 2020

18 / 07 / 2020 દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના ( 2020-21 )


દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ(રૂ.૧૦૮૦૦/-ની વાર્ષિક મર્યાદામાં) સહાય

અરજી કરવાની છેલ્લી  ૧૫ / ૦૮ / ૨૦૨૦ 


પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) 

અરજી કરવાની છેલ્લી  ૧૫ / ૦૮ / ૨૦૨૦ 

અનુ. જાતિ અને અનુ. જનજાતિ સિવાયના ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

આ યોજના હેઠળ ન્યુન્યતમ ૩૩૦ ચો.ફુટ નું કોન્ક્રીટ અને જી.આઇ. શીટની છતનું પ્રી-ફેબ્રીકેટેડ સ્ટ્રચર પણ માન્ય ગણાશે. સ્ટ્રકચરના છતની મધ્ય (મોભ) ઉંચાઇ ૧૨ફૂટ, જયારે, જ્યારે ન્યુનતમ/લધુતમ પાયો (ફાઉન્ડેશન) જમીનથી ર ફુટ ઉંડાઇથી વધુ અને જમીનથી ન્યુનતમ ર ફુટ ઉંચાઇએ પ્લીન્થ તૈયાર કરવાની રહેશે. એક દરવાજો અને એક બારી, રાખવાની રહેશે. S.O.R. મુજબ ફાઉન્ડેશન, પ્લીન્થ અને ફ્લોરીંગ મેશનરી વર્ક. કોરૂગેટેડ ગેલ્વેનાઇઝ શીટનું છત બનાવવાનું રહેશે. લાભાર્થીના ખર્ચે RCC ધરાવતી છત કરી શકાશે 




Saturday, July 11, 2020

11 / 07 / 2020 ખેડૂતો માટે પાકનો સંગ્રહ કરવા ગોડાઉન બનાવવા સહાય યોજના & કિસાન પરિવહન યોજના ઓફીસીયલ પરિપત્ર.

કેટલી સહાય મળશે, કઈ રીતે અરજી કરવાની રહેશે 



ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાને લઇને મહત્વનો નિર્ણય

સેમેસ્ટર 6 અને સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.






Tuesday, July 7, 2020

07 / 07 / 2020 S.P યુનિવર્સિટી નો મેરીટ આવી ગયેલ છે

Click Here View Merit


કોલેજની પરીક્ષાઓને લઈને મહત્વના સમાચાર

 યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે

આરોગ્ય વિભાગની SOP મુજબ પરીક્ષા લેવાશે






Monday, July 6, 2020

06 / 07 / 2020 દેશી ગાય માટે ૯૦૦ રુપિયા ( દર મહીને ) સહાય મળે છે. તેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે .

દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના ( 2020-21 )

દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ(રૂ.૧૦૮૦૦/-ની વાર્ષિક મર્યાદામાં) સહાય.

જરૂરી પુરાવા ;
આધાર કાર્ડ , રાશન કાર્ડ , બેન્ક પાસબુક , મોબાઈલ નંબર , ગાય ની કડી ( ટેગ ) નંબર 
જમીન ની ૮ અ ની નકલ




Friday, July 3, 2020

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...