દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના ( 2020-21 )
દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂ.૯૦૦/-પ્રતિ માસ(રૂ.૧૦૮૦૦/-ની વાર્ષિક મર્યાદામાં) સહાય.
જરૂરી પુરાવા ;
આધાર કાર્ડ , રાશન કાર્ડ , બેન્ક પાસબુક , મોબાઈલ નંબર , ગાય ની કડી ( ટેગ ) નંબર
જમીન ની ૮ અ ની નકલ

No comments:
Post a Comment