PM સ્વનિધી યોજના
( લારી, પાનના ગલ્લા , ફેરિયા, કરિયાણા ની દુકાન, શાકભાજી, ફળ ફૂલ, વાળંદ, મોચી, ઇલેક્ટ્રિક , બ્યુટી પાર્લર, જેવા કોઈ પણ પ્રકાર ધંધા માટે)
આધાર કાર્ડ પર લોન 10,000 રૂપિયા
10,000 લોન એક વર્ષ સુધી માં ભરવાની રહેશે તો જ બીજા વર્ષે વધારે લોન મળવા પાત્ર રહેશે.
સરકાર તરફથી સબસિડી
પણ મળશે.

No comments:
Post a Comment