Tuesday, June 29, 2021

30 / 06 / 2021 GSEB દ્વારા ધોરણ 10 (SSC) નું પરિણામ જાહેર 2021

 ધોરણ 10 પરિણામ જાહેર

ગ્રેડ વાર પરિણામ.

મુખ્ય વિષયોનું  ગ્રેડ વાર પરિણામ.

જિલ્લા વાર ગ્રેડ વાર પરિણામ.

Click Here Apply Online


કોરોના ની વેક્સિન મુકાયા પછી તેનું સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે.

Monday, June 21, 2021

21 / 06 / 2021 RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2021

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો

૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ

૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ

૪. આવકનો દાખલો ( મામલતદારનો)

૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ

૬. બેંક પાસબુક

૭. વિદ્યાર્થીના બે ફોટા

૮. પિતાનો જાતિનો દાખલો

ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.

એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે  દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવ્રુતી.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :: 25-6-2021 થી 5-7-2021

Click Here All Detail

Click Here Apply Online

Wednesday, June 9, 2021

Friday, June 4, 2021

05 / 06 / 2021 આર્મી ભરતી મેળો- ગોધરા પંચમહાલ ૨૦૨૧

ઉંમર: ૧૭ થી ૨૩ વર્ષ

લાયકાત: ૮ પાસ થી ૧૨ પાસ 

ઊંચાઈ: ૧૬૮ સે.મિ.

ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લા અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કાનેલવ સ્પોર્ટ્સ , ગોધરા, પંચમહાલ ખાતે કરવામાં આવ્યું છે.

તા. ૦૫/૦૮/૨૦૨૧ થી ૨૨/૦૮/૨૦૨૧ સુધી આ ભરતી મેળો યોજાશે.

જેમાં ભાગ લેવા માટે યુવાનોએ ઓનલાઇન ફોર્મ ભરવું જરૂરી છે. 

ઓનલાઇન અરજી તા. ૦૬/૦૬/૨૦૨૧ થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી કરી શકશો.

Click Here All Detail

Click Here Apply Online

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...