Monday, June 21, 2021

21 / 06 / 2021 RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2021

R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો

૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ

૩. માતાપિતાનું આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ

૪. આવકનો દાખલો ( મામલતદારનો)

૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ

૬. બેંક પાસબુક

૭. વિદ્યાર્થીના બે ફોટા

૮. પિતાનો જાતિનો દાખલો

ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.

એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે  દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવ્રુતી.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :: 25-6-2021 થી 5-7-2021

Click Here All Detail

Click Here Apply Online

No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...