ઉંમર: ૧૭ થી ૨૩ વર્ષ
લાયકાત: ૮ પાસ થી ૧૨ પાસ
ઊંચાઈ: ૧૬૮ સે.મિ.
ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લા અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશો માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કાનેલવ સ્પોર્ટ્સ , ગોધરા, પંચમહાલ ખાતે કરવામાં આવ્યું છે.
તા. ૦૫/૦૮/૨૦૨૧ થી ૨૨/૦૮/૨૦૨૧ સુધી આ ભરતી મેળો યોજાશે.
જેમાં ભાગ લેવા માટે યુવાનોએ ઓનલાઇન ફોર્મ ભરવું જરૂરી છે.
ઓનલાઇન અરજી તા. ૦૬/૦૬/૨૦૨૧ થી ૨૦/૦૭/૨૦૨૧ સુધી કરી શકશો.

No comments:
Post a Comment