એક વખત રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આપની શૈક્ષણિક લાયકાત મુજબ નોકરી માટે જણાવવામાં આવશે
જો તમે ઓછું ભણેલાં છો તો તમારા માટે આ ઉત્તમ તક છે.
જિલ્લા વાઇઝ તમારું રજીસ્ટ્રેશન કરાવો
RTE હેઠળ પ્રવેશ અંગે
ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા
ફોર્મ ૧૯/૦૮/૨૦૨૦ થી ૨૯/૦૮/૨૦૨૦ સુધી ભરવાના છે.
૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો)
૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક
Click Here Apply Online
ખેતી વિષયક વાહન ખરીદી માટે સરકારી સહાય યોજના સાથે સબસિડી
કેટેગરી 1
કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
કેટેગરી ૨
સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
Click Here Apply