3 વર્ષ સુધી માન્ય રહેશે આ સર્ટિફિકેટ.
નર્સીંગ પ્રવેશ જાહેરાત
ધોરણ 12 પછી થતા નર્સીંગ કોર્ષમા પ્રવેશ ની જાહેરાત આવી ગયેલ છે.
જી.એન.એમ.
એ.એન.એમ.
Bsc નર્સીંગ
અન્ય નર્સીંગ કોર્ષ
ઓનલાઈન પીન ખરિદી::: 24-8-2020 થી 1-9-2020
ઓનલાઈન રજીસ્ટ્રેશન:: 24-8-2020 થી 2-9-2020
ઓનલાઈન પીન ખરીદિ
પીન કઈ ઓનલાઈન કેમ ખરીદવો
હેલ્પ સેન્ટર યાદિ
ગયા વર્ષે કેટલુ મેરીટ અટકયુ હતુ

No comments:
Post a Comment