Sunday, August 16, 2020

17 / 08 / 2020 લઘુમતી માટેના સ્કૉલરશીપ ( 2020-21 ) ના ફોર્મ ભરી આપવામાં આવશે. (લઘુમતી મુસ્લિમ, જૈન , શીખ , ખ્રિસ્તી અને પારસી માટે. ) ફોર્મ ભરવાની શરૂઆત તા.16-08-2020 થી થશે.

છેલ્લી તારીખ :  31 / 10 / 2020  

 ધો. 1 થી 5 : રૂ.1000

 ધો. 6 થી 10 :રૂ.5000

 આવક મર્યાદા = 1 લાખ રૂપિયા.

  ધો.11 થી 12 : રૂ.6000

 કૉલેજ વર્ગ માટે : રુ.6000 થી રુ.12000

 આવક મર્યાદા = 2 લાખ રૂપિયા

 પ્રોફેશનલ અને ટેકનિકલ કોર્ષ  =  રુ.25,000 થી રુ.30,000

 આવક મર્યાદા = 2.5 લાખ રૂપિયા

  જરૂરિ ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ ની નકલ

 પાસપોર્ટ સાઈઝ ફોટો

 ગત - વર્ષ નું પરિણામ પત્રની નકલ

 ચૂંટણી કાર્ડ ની નકલ

 આવકનો દાખલો

 જાતિનું પ્રમાણપત્ર ( લઘુમતી દાખલો )

 બેંક પાસબુક ની નકલ 


Click Here Apply Online 



Aaj Nu Sandesh News Paper


Click Here Read News




No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...