ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી.
ફોર્મ ૧૪/૦૩/૨૦૨૪ થી ૨૬/૦૩/૨૦૨૪ સુધી ભરવાના છે.
જરૂરી ડોક્યુમેન્ટ
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો.
૨. રહેઠાણનો પુરાવો (લાઇટબીલ, રેશન કાર્ડ)
૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર
૪. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
૫. વાલીનો આવકનો દાખલો (મામલતદારનો- TDO)
૬. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૭. વાલીનું આધાર કાર્ડ,
૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક.

No comments:
Post a Comment