ફોર્મ ભરવાની તારીખ: 04/01/2024
છેલ્લી તારીખ: 31/01/2024
સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય
કુલ ખાલી જગ્યા: 4304
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
નોકરીનું સ્થાન: ગુજરાતમાં
નોકરીનો પ્રકાર: સરકારી નોકરી
શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
ઉંમર વિગતો –
લઘુત્તમ વય મર્યાદા – 20 વર્ષ
મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ
પસંદગી પ્રક્રિયા –
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓનો સમાવેશ કરશે.
અરજી ફી (અરજી ફોર્મ ફી)
જનરલ: રૂ. 500/-
SC/ST/OBC/EWS: રૂ. 0/-

No comments:
Post a Comment