12 પાસ માટે નવી ભરતી.
કુલ જગ્યાઓ : 823
છેલ્લી તારીખ : 15/11/2022
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
ફી: સામાન્ય ઉમેદવાર રુપિયા -100
પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 19,950 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે.

No comments:
Post a Comment