ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી છોકરીઓ માટે જ છે.
છેલ્લી તારીખ 30.9.2022
આ
યોજનામાં મુસ્લિમ બૌદ્ધ શીખ ખ્રિસ્તી અને પારસી ની છોકરીઓ ફોર્મ ભરી શકે છે.
છેલ્લા
વર્ષમાં અભ્યાસ કર્યો તેમાં ઓછામાં ઓછા ૫૦ ટકા હોવા જરૂરી છે.
મળવાપાત્ર રકમ ૫૦૦૦.
ધોરણ.૯થી૧૦
મળવાપાત્ર રકમ ૬૦૦૦.
ધોરણ.૧૧થી૧૨
પુરાવા
આધાર કાર્ડ
પાસપોર્ટ સાઇઝ ફોટો
બેંક
પાસબુક
આવકનો દાખલો
અને છેલ્લા વર્ષમાં ભણ્યા હોય તેની માર્કશીટ. મોબાઈલ સાથે લઈને આવું.

No comments:
Post a Comment