Thursday, August 18, 2022

19.08.2022 - LRD કોન્સ્ટેબલ બ્રેકિંગ - પોલીસ કોન્સ્ટેબલ/લોક રક્ષક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર જાહેર.

 Click Here Download Call Lettar


BSF માં 1312 જગ્યાઓ ઉપર હેડ કોન્સ્ટેબલની ભરતી. ( 10 પાસ ભરતી.)

ફી : જનરલ & ઓબીસી : ૨૦૦

લાયકાત : ૧૦ પાસ સાથે આઈ.ટી. આઈ. 

પગાર : ૨૫,૫૦૦ થી શરૂ.

ઉંમર : ૧૮ થી ૨૫ વર્ષ

છેલ્લી તારીખ : ૧૯-૦૯-૨૦૨૨

Click Here All detail

Click Here Apply Online

Tuesday, August 2, 2022

03.08.2022 - OJAS પર ન​વી ભરતી જાહેર - GISFS ભરતી જાહેરાત 2022 (OJAS)

કુલ જગ્યાઓ :  1320

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 01-08-2022 થી 15-08-2022

Click Here All Detail

Click Here Apply Online


પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના

રૂ.75,000 થી 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે.

Obc Ebc Categary Apply

Click Here All Detail

Click Here Apply Online

Monday, August 1, 2022

01.08.2022 - મૌલાના આઝાદ શિષ્યવૃત્તિ માં ફોર્મ ભરવાના શરૂ થઇ ગયેલ છે. - શિષ્યવૃત્તિ માં ખાલી છોકરીઓ જ ફોર્મ ભરી શકે છે.

ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી છોકરીઓ માટે જ છે. 

છેલ્લી તારીખ 30.9.2022

આ યોજનામાં મુસ્લિમ બૌદ્ધ શીખ ખ્રિસ્તી અને પારસી ની છોકરીઓ ફોર્મ ભરી શકે છે.

છેલ્લા વર્ષમાં અભ્યાસ કર્યો તેમાં ઓછામાં ઓછા ૫૦ ટકા હોવા જરૂરી છે.

મળવાપાત્ર રકમ ૫૦૦૦. ધોરણ.૯થી૧૦

મળવાપાત્ર રકમ ૬૦૦૦. ધોરણ.૧૧થી૧૨

પુરાવા

આધાર કાર્ડ

પાસપોર્ટ સાઇઝ ફોટો

બેંક પાસબુક

આવકનો દાખલો

અને છેલ્લા વર્ષમાં ભણ્યા હોય તેની માર્કશીટ.  મોબાઈલ સાથે લઈને આવું.

Click Here All Detail

Click Here Apply Online

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...