Sunday, April 17, 2022

17 / 04 / 202 પશુપાલકોને તબેલા , પોલ્ટ્રી ફામ બનાવવા સહાય યોજના.

ઉમર : ૧૮ થી ૫૫ વર્ષ 

આવક : ૧૨૦,૦૦૦ સુધી

યોજના હેઠળ રૂપિયા 4,00,000/- (ચાર લાખ) સુધીનું ધિરાણ મળશે.

માત્ર 4% ના વાર્ષિક વ્યાજે

યોજનામાં મળવાપાત્ર સહાય 

લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.

લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.

આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.

લોન પરત કરવાનો સમય

તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.

આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.

આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.



No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...