GSRTC કંડકટર સ્થળ પસંદગી યાદી.
GSRTC દ્વારા કંડકટર કક્ષામાં કામચલાઉ પસંદગી પામેલ ઉમેદવારોને સ્થળ પંસદગી માટે બોલાવવા પાત્ર ઉમેદવારોનું લીસ્ટ જાહેર.
PSI માર્ક્સ (રિઝલ્ટ) જોવા નવી લીંક મુકવામા આવી છે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા ઓજસ પર નવી ભરતી જાહેર ૨૦૨૨
જગ્યાનું નામ:-
ગ્રામ સેવક: ૧૫૭૧
મુખ્ય સેવિકા: ૨૨૫
જગ્યાની કુલ સંખ્યા:- ૧૭૯૬
લાયકાત:- વધુ વિગતો માટે નોટિફિકેશન વાંચો.
અરજી કરવાની છેલ્લી તારીખ:- ૧૫-૦૪-૨૦૨૨
ગ્રામ સેવક ભરતી નોટિફિકેશન ડાઉનલોડ કરો.
મુખ્ય સેવિકા ભરતી નોટિફિકેશન ડાઉનલોડ કરો.
RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2022
RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટેની જાહેરાત
ખાનગી શાળાઓમાં ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTEના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે.ક્યા ક્યા ડોકયુમેન્ટ ની જરૂર પડશે ?
તારીખ:30-3-2022 થી 11-4-2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો
તારીખ:26-4-2022 ના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પડશે.

No comments:
Post a Comment