Tuesday, October 12, 2021

12 / 10 / 2021 ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૧

દરેક શાળા/કોલેજના આચાર્ય અને શિક્ષકો તથા વાલીઓને વિનંતી કે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો.

કોણ કોણ અરજી કરી શકશે.

ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

જરૂરી ડોક્યુમેન્ટ

૧. આધાર કાર્ડ

૨. છેલ્લી પરીક્ષાની માર્કશીટ

૩. આવકનો દાખલો

૪. ફી ભર્યાની પાવતી

૫. બેન્ક પાસબુક

૬. બોનોફાઇડ સર્ટી (કોલેજમાં મળશે)

૭. જાતિનો દાખલો

૮. એલ.સી

૯. પાસપોર્ટ ફોટો અને સહી

૧૦. હોસ્ટેલ સર્ટી (હોસ્ટેલમાં રહેતા હોય તો)

૧૧. અભ્યાસમાં તૂટ હોય તો એ અંગેનું સોગંદનામું (૧ વર્ષ કરતા વધારે હોય તો જ).

 ઓનલાઈન અરજીની છેલ્લી તા-૧૫/૧૧/૨૦૨૧

Click Here All Detail SEBC 

Click Here All Detail SC 

Click Here All Detail ST

Click Here Apply Online 

No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...