Saturday, March 6, 2021

07 / 03 / 2021 તાડપત્રી ની સબસીડી/ સહાય યોજના અને ગોડાઉન ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયેલ છે.

સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ 

છેલ્લી તારીખ : 30 / 04 / 2021

Click Here Apply Online 



પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) 

ખેડૂત લાભાર્થીને કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે (બે હ્પ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અથવા બાકી રહેતી સહાય)

છેલ્લી તારીખ : 31/ 03 / 2021 

Click Here Apply Online


જરૂરી પુરાવા સાથે ,જેવા કે, 

૧.અરજી કરેલ અરજીની પ્રિન્ટ(નકલ).

૨.  ૭/૧૨/૮/અ , ઉતારા જે તે સમયે અરજી કરો, તે ચાલુ મહિનાના જોઈશે .

૩.આધારકાર્ડ ની ચોખ્ખી વંચાય તેવી ઝેરોક્ષ .

૪. બેંકપાસબુક ની ચોખ્ખી વંચાય તેવી ઝેરોક્ષ (અરજીમાં જે બેંક ખાતા નંબર આપેલ હોય તે બેંકની જ આપવી)

૫.અનુ.જાતી(SC) કે અનુ. જનજાતિ(ST) ખેડૂત હોય તો જાતિના દાખલાની ઝેરોક્ષ અચૂક મુકવી.

ઉપર મુજબ જણાવેલ અરજી અને તમામ પુરાવા સાથે ગ્રામસેવક (ખેતી) ને દિન -૭ માં તમામ કાગળો જમા કરાવી દેવા. જેની દરેક ખેડૂતોએ ખાસ નોંધ લેવી. અને અન્ય ખેડૂતોને પણ જણાવવા વિનંતી છે. 



ગુજરાત યુનિવર્સિટી - GUJRAT UNIVERSITY CCC નું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જો કોઈ કર્મચારીઓ ને CCC બાકી હોય તો નીચે આપેલ લિંક થી ફોર્મ ભરી શક્શો.

Click Here Apply Online

No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...