ચાલુ નોકરી વાળા શિક્ષકોએ કોઈ પણ જીલ્લામાં મળે તે જિલ્લામાં પસંદગી કરવા બાબત.
NOC મેળવવા માટે 100ના સ્ટેમ્પ પર સોગંદનામું કરવાનું રહેશે.
TAT માધ્યમિક ગ્રાન્ટ ઇન એઇડ શિક્ષણ સહાયક ભરતી
Click Here Apply Online Secondary
Click Here Apply Online Higher Secondary
જુનીયર ( Junior Clerk Bharti ) ક્લાર્ક ભરતી.
રાજકોટ ( Rajkot mahanagar palika bharti ) મહાનગરપાલીકા દ્વારા જુનીયર ક્લાર્ક ની ભરતી.
કુલ જગ્યાઓ: 122
લાયકાત: ગ્રેજયુએટ
પગારધોરણ: 5 વર્ષ ફીકસ રૂ. 19950. (ત્યારબાદ સાતમા પગારપંચ મુજબ)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 9-2-2021
પોલીસ ( Police) કોન્સ્ટેબલ ની પરીક્ષામાં મોટા પાયે ફેરફાર
ફિઝિકલ અને લેખિત માટે અભ્યાસ ક્રમ જાહેર
પહેલા દોડ
પછી લેખિત પરીક્ષા.
સ્ટાફ નર્સ ( Staff Nurse ) ની સીધી ભરતી માં વધુ 308 જગ્યાઓ નો સમાવેશ થતા હવે કુલ 1008 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.

No comments:
Post a Comment