AGE : 18 TO 40
કુલ જગ્યા : 1826
પોસ્ટ : ગ્રામીણ ડાક સેવક (GDS)
પગાર ધોરણ 10000 થી 14500
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 20.01.2021
EWS : 201
OBC : 412
SC : 63
ST : 268
UR : 838
GPSC Police Inspector (PI) Call Letter Declared 2021
GPSC દ્વારા તા. ૦૩/૦૧/૨૦૨૧ના રોજ લેવાનાર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે.
Click Here Download Call Lettar
ઓનલાઈન ( Online Bharti Melo ) ભરતી મેળો
૧૦ પાસ , ૧૨ પાસ , ગ્રેજ્યુએટ , ડિપ્લોમા (મિકેનિકલ) ઉમેદવારો માટે
સ્થળ :- અમદાવાદ
તારીખ :- ૨૪/૧૨/૨૦૨૦
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યા માટે ભરતી.
પરીક્ષા સ્થળ : ગુજરાત અમદાવાદ,આણંદ,ગાંધીનગર,મહેસાણા,રાજકોટ,સુરત,વડોદરા
પરીક્ષા : 150 ગુણ 100 ગુણ MCQ 50 ગુણ નિબંધ
અરજી કરવાની છેલ્લી તારીખ: 19/12/2020 થી 9/1/2021
કુલ જગ્યા: 2000
અંતિમ તારીખ : 09-01-2021
કિસાન પરિવહન ( kisan Parivahan yojna ) યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ
આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને ભારવાહક વાહન(પીક અપ, છોટા હાથી) ખરીદવા માટે આપશે 75000 રૂપિયાની સહાય
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25/12/2020

No comments:
Post a Comment