જેમણે ગઈ સાલ ફોર્મ ભર્યા હતા તેઓ પણ ફોર્મ ને રીન્યુ કરી શિષ્યવૃત્તિ મેળવી શકે છે.
ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ ( DIGITAL GUJARAT SCHOOLARSHIP ) ના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે.
છેલ્લી તારીખ : 15/12/2020 છે.
ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના માં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને માઈનોરીટી વાળા ફોર્મ ભરી શકે છે.
સંસ્થાઓ દ્વારા ઓનલાઇન એપ્લીકેશન ચકાસણી કરી આગળ મોકલવાની છેલ્લી તારીખ : 22/12/ 2020 છે.
સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓની ચકાસણી કરેલ અરજીઓની પ્રિન્ટેડ નકલો સંબંધિત વિભાગના જિલ્લા અધિકારીઓ પાસે જમા કરાવવાની છેલ્લી તારીખ : 31/ 12 /2020 છે.

No comments:
Post a Comment