Sunday, October 18, 2020

18 / 10 / 2020 મોલાના આઝાદ ( MOLANA AZAD SCHOOLARSHIP )મા શિસ્યવ્રુતી ના ફોર્મ ભરવાના ચાલુ થઇ ગયા છે. આ શિસ્યવ્રુતી મા ફક્ત છોકરીઓ જ ફોર્મ ભરી શકે છે.

છેલ્લી તારીખ : 31 / 10 / 2020 

ધોરણ 9 , 10 , 11 , 12 મા ભણતી છોકરીઓ જ ફોર્મ ભરી શકે છે.

50 % ટકા પાછલા વર્ષ મા હોવા જોઇએ

આ  શિસ્યવ્રુતી ફક્ત મુસ્લીમ , ખ્રીસ્તી ,  ઇસાઇ , શીખ , બોધ્ધ , જૈન અને પારસી માટે જ છે.

આવક મર્યાદા 200000 વધુ ના હોવી જોઇએ.

આ શિસ્યવ્રુતી મા 5000 થી 6000 રુપીયા મળવા પાત્ર રહેશે.

એક જ ઘરની 2 છોકરીયો ફોર્મ ભરી શકશે નહી.

Click Here All Detail

Click Here Apply Online

No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...