રેશનકાર્ડ, વિધવા સર્ટિફિકેટ, ટેમ્પરરીનો રહેણાંક પુરાવો, આવકનો દાખલો વગેરે જેવી 22 સુવીધા ગામડા લેવલે તેનુ કામ થશે.
8 ઓક્ટોબર, 2020 થી 'ડિજિટલ સેવા સેતુ'ના પ્રથમ તબક્કાનો શુભારંભ થશે.
ખેડૂતોને ખેતરમાં ફેંસિંગ વાડ કરવા માટે મળશે સહાય( Tara ni vad)
એ સિવાય બીજી ઘણી ખેડૂતો માટેની યોજનાઓ કે જેના ફોર્મ ભરવાના ચાલુ થયા છે.

No comments:
Post a Comment