બ્રેકીંગ ન્યુઝ :- આંગણવાડી નવા જિલ્લાઓનાનું મેરીટ જાહેર ચેક કરો તમારો નંબર કેટલો.
અન્ય નવા જિલ્લાનાં મેરીટ લિસ્ટ જાહેર
બોટાદ , મોરબી
અમરેલી , ખેડા
જુનાગઢ ,મહીસાગર
બનાસકાંઠા ,છોટાઉદેપુર
નવસારી ,પંચમહાલ
સાબરકાંઠા, સુરેન્દ્રનગર
આણંદ
RTE એડમીશન અગત્યના ન્યુઝ.
જેને RTE મા પ્રથમ રાઉન્ડ મા એડમીશન નથી મળ્યુ તેમણે તા. 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન RTE સાઈટ પર શાળાઓની પુન:પસંદગી કરવાની રહેશે.
બીજા રાઉન્ડ બાબત અને શાળાઓની પુન:પસંદગી કરવા બાબત આજનો લેટેસ્ટ પરિપત્ર
144 જગ્યા - વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માં પટાવાળા, આયાબેન, સિક્યોરિટી ગાર્ડ, કેસ રાઇટર, જુનિયર ક્લાર્ક અને વિવિધ જગ્યા પર ભરતી.
પટાવાળા : 4 પાસ
જુનિયર ક્લાર્ક : ગ્રેજ્યુએટ
કેસ રાઇટર : 4 પાસ
આયાબેન : 4 પાસ
સિક્યોરિટી ગાર્ડ : 8 પાસ
Last Date : 05 October 2020

No comments:
Post a Comment