Monday, September 21, 2020

21 / 09 / 2020 પાક નિષ્ફળ સહાય યોજના માહિતી ખેડૂત સહાય યોજનાની જાહેરાત

અતિવૃષ્ટીથી થયેલ નુકશાન બદલ સરકારની સહાય  યોજનાની જાહેરાત

3700 કરોડનુ સહાય પેકેજ જાહેર
1 ઓકટોબરથી થશે ઓનલાઈન રજીસ્ટ્રેશન
કેટલી સહાય મળશે
કયા કયા તાલુકાઓને લાભ મળશે




TAT ભરતી  ખાલી જગ્યાઓ ડીકલેર
ખાલી જગ્યા લીસ્ટ ડાઉનલોડ કરવા માટે નીચે લીંક પર ક્લીક કરો 


ટુક સમયમા RTE એડમીશન માટે બીજો રાઉન્ડ બહાર પડશે.




Railway Ntpc Application Check Status 

ફોર્મ ભરાયાને ઘણો સમય થયો હોવાથી ઘણા ઉમેદવારો પોતાનો રજીસ્ટ્રેશન નંબર ભુલી ગયા હશે. રજીસ્ટ્રેશન નંબર જાણવા માટે ની પ્રોસેસ અને લીંક પણ આપેલ છે.
આ લીંક ઓપન કરવાથી તમારુ એપ્લીકેશનનુ સ્ટેટસ ચેક કરી શક્સો.  રજીસ્ટ્રેશન નંબર જાણવા માટેની લીંક પણ આપેલ છે














No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...