Friday, September 18, 2020

18 / 09 / 2020 ડીજીટલ ગુજરાત માં શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના શરૂ થઇ ગયેલ છે તેમાં ધોરણ 11 12 કોલેજ અને ITI કરતા તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શિષ્યવૃત્તિ નો લાભ મેળવી શકે છે

ડીઝીટલ ગુજરાત શિષ્યવૃત્તિ માં ફોર્મ ભરવા માટે ના પુરાવા

જાતિનો દાખલો 

બેંક પાસબુક ની 

ફીની રસીદ 

પાછલા વર્ષની માર્કશીટની ઝેરોક્ષ 

આવકનો દાખલો 

એલસી 

બોનોફાઇડ સર્ટિફિકેટ 

સ્કૂલ-કોલેજ નું આઇકાર્ડ અને મોબાઇલ જોડે લાવવું.

Click Here Apply Online



સુરત મહાનગર પાલિકામાં વિવિધ 800 એપ્રેન્ટિસ પોસ્ટ માટે મોટી ભરતીની જાહેરાત.

છેલ્લી તારીખ : 30 / 09 / 2020 

Electrician :: 60 posts

Vierman: 120 posts

Fitter : 20 posts

Health senetary inspector :: 50 posts

Computer operator : 80 posts

Accountant : 150 posts

Micro finance: 10 posts

Office Assistant : 180 posts

Field survey amurator : 100 posts

Assistant : 30 posts

Click Here All Detail

Click Here Apply Online



અમદાવાદ મહાનગરપાલીકા મા એપ્રેન્ટીસની 400 જગ્યા પર ભરતી.(Offline)

ફોર્મ ભરવાની મુદત: 10 દિવસ

Click Here View News

No comments:

Post a Comment

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...