મળવા પાત્ર રકમ: 20,000 રૂપિયા
અરજી કયાં કરશો?
ક્યા કયા ડોક્યુમેન્ટ જોઈશે.?
કેવી રીતે મેળવશો યોજના નો લાભ?
કુટુંબ BPL યાદીમાં હોવા જોઈએ.
પરીવાર ના મુખ્ય કમાનાર વ્યકતી નુ મ્રુત્યુ થાય ત્યારે જ
મૃત પુરુષ અથવા સ્ત્રીની અવધિ 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.
2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે.
લાભ : 20.000 એક જ વાર મળશે.
આ યોજના હેઠળ શહેરી કે ગ્રામ્ય તમામ વિસ્તાર માટે સંબંધિત તાલુકા મામલતદારને અરજી કરવાની રહે છે.
મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) થી થાય છે.
Click Here View News

No comments:
Post a Comment