પંચાયત સેવા પસંદગી મંદળ માં ભરતી પ્રક્રિયાના આદેશો.
8 હજાર જગ્યાઓ પર તાત્કાલિક નિમણુંક પત્ર અપાશે.
5 મહીનામાં 20000 હજાર યુવાનો ની થશે ભરતી.
નવી યોજના | સોલાર લાઈટ ટ્રેપ યોજના | Solar Light Trap Yojana
તમામ ખેડુતો માટે કિમતના ૫૦% અથવા રુ. ૨૦૦૦/- પ્રતિ હેકટર ની મર્યાદામાં બે માંથી ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ પ્રતિ લાભાર્થી ખેડુત માટે
🌞સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે
ખેડૂતોને સૂર્યપ્રકાશ (ઉર્જા) ટ્રેપ સહાયદરે વિતરણ અંગેની યોજના
💸અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૯૦% અથવા રૂ. ૪૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિ સિવાયના તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૭૦% અથવા રૂ. ૩૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે

No comments:
Post a Comment