TET 1 પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે.
Click Here Download Call Letter
Indian Army Call Letter Start
Click Here Download Call Letter
સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા 7500 જગ્યાઓ પર CGL 2023 ભરતી
Qualification : Any Graduate
પોસ્ટ
આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર
આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર
આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર
ઈનકમ ટેકસ ઓફિસર
સબ ઇન્સ્પેકટર
એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ
રિસર્ચ આસિસ્ટન્ટ
જુનિયર સ્ટેસ્ટિક ઓફિસર
જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર
ઓડિટર
એકાઉન્ટન્ટ
ટેકસ આસિસ્ટન્ટ
અરજી તારીખ : 03-04-2023
અંતિમ તારીખ : 03-05-2023
માનવ કલ્યાણ યોજના ૨૦૨૩-૨૪ જાહેર - Manav Kalyan Yojna 2023
કયા કયા વ્યવસાય માટે સહાય મળશે?
ટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
પ્લ્બર
બ્યુટી પાર્લર
ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
સુથારી કામ
ધોબી કામ
સાવરણી સુપડા બનાવનાર
દુધ-દહીં વેચનાર
માછલી વેચનાર
પાપડ બનાવટ
અથાણાં બનાવટ
ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
પંચર કીટ
ફલોરમીલ
મસાલા મીલ
મોબાઇલ રીપેરીંગ
પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
હેર કટીંગ (વાળંદ કામ)
ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court ) દ્વારા બેલીફ, પટાવાળા અને ડ્રાંઇવરની જગ્યાઓ પર ભરતી.
કુલ જગ્યાઓ: 1678
પગાર: ₹19,950 થી શરૂ.
RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2023
RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટેની જાહેરાત.
ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં મફત પ્રવેશ માટે RTEના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.
એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે.
ક્યા ક્યા ડોકયુમેન્ટ ની જરૂર પડશે ?
તારીખ:10-4-2023 થી 22-4-2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો.
