Click Herer View Result
માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ
અરજી કરો ૧૬/૦૬ /૨૦૨૨ થી ૩૦/૦૬/૨૦૨૨ સુધી.
કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચીકામ
દરજીકામ
ભરતકામ
કુંભારીકામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લમ્બર
બ્યુટી પાર્લર
ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
સુથારીકામ
ધોબીકામ
સાવરણી સુપડા બનાવનાર
દુધ-દહી વેચનાર
માછલી વેચનાર
પાપડ બનાવટ
અથાણા બનાવટ
ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
પંચર કીટ
ફ્લોર મીલ
મસાલા મીલ
રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
મોબાઇલ રીપેરીંગ
પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
હેર કટીંગ (વાળંદ કામ)
રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
રજુ કરવાના ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
રેશન કાર્ડ
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક)
અરજદારની જાતિ નો દાખલો
વાર્ષિક આવક નો દાખલો
અભ્યાસનો પુરાવો
MPHW અને FHW ના કૉલ લેટર જાહેર.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ગુજરાત વર્ષ ૨૦૨૨-૨૩ ફોર્મ જાહેર
અરજીની છેલ્લી તા- ૩૦/૦૬/૨૦૨૨
રજુ કરવાના ડોક્યુમેંટ
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
- Click Here All Detail
- Click Here Apply Online