કુલ જગ્યા :- 1181
પોસ્ટ :- જુનિયર ક્લાર્ક
લાયકાત :- પોસ્ટ મુજબ
છેલ્લી તારીખ : 08 / 03 / 2022
ખેતીવાડી સબસીડી સહાય યોજના જાહેર - વર્ષ ૨૦૨૨
ખેતીવાડી ખાતાની સહાય યોજનાના 49 વિવિધ ઘટકો માટે તા ૨૧.૨.૨૦૨૨ થી અરજી શરૂ થાય છે, તમામ ખેડૂતો ને જાણ કરવા વિનંતી.
નવી યોજના જાહેર.
મફત છત્રી યોજના - ગુજરાત રાજ્ય..
રેશનકાર્ડ દીઠ છત્રી મળશે.
છેલ્લી તારીખ: ૨૮-૦૨-૨૦૨૨
ફોમ ભરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/
ગુજરાત પોલીસ - ટેકનીકલ ભરતી બોર્ડ (TRB) દ્વારા PSI અને Technical Operatorની પરીક્ષા માટે કોલલેટર જાહેર.