Friday, January 28, 2022

28/ 01 / 2022 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રી (Village Panchayat Secretary)ની ૩૪૩૭ જગ્યાઓ માટે ભરતી ૨૦૨૨ (OJAS)

જગ્યાનું નામ:-

તલાટી કમ મંત્રી (Village Panchayat Secretary): ૩૪૩૭ જગ્યાઓ 

જગ્યાની કુલ સંખ્યા:-

૩૪૩૭

અરજી કરવાની અંતિમ તારીખ

૧૫-૦૨-૨૦૨૨

વધુ વિગતો માટે નીચેની લિંકની મુલાકાત લેશો.

Click Here All Detail

Click Here Apply Online

Sunday, January 2, 2022

03 / 01 / 2022 NMMS શિષ્યવૃતિ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાનુ ચાલુ થઈ ગયેલ છે.

ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થીઓને જાણ કરવા  વિનંતી. 

મેરીટમા આવનારને દર વર્ષે 12000 લેખે 4 વર્ષ સુધી શિષ્યવૃતિ સરકાર તરફથી મળશે.

Click Here All Detail

Click Here Apply Online

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...