Saturday, November 20, 2021

21 / 11 / 2021 ખેડૂતો માટે નવી યોજના જાહેર. મોબાઈલ ફોન ખરીદવા પર સહાય

ગુજરાત રાજ્યના ખેડૂત ને મળશે સ્માર્ટફોન ખરીદવા પર સહાય. 

રૂ. 15000/- સુધીનો મોબાઈલ ફોન ખરીદવા પર સહાય ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Click Here All Detail

Click Here Apply Online

Saturday, November 6, 2021

07 / 11 / 2021 SSC GD કોલ લેટર ડાઉનલોડ

સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા SSC GD ના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે. તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

પરીક્ષા તા. ૧૬/૧૧/૨૦૨૧ થી ૧૫/૧૨/૨૦૨૧ સુધી રહેશે.

કોલ લેટર ડાઉનલોડ લિંક 

Wednesday, November 3, 2021

03 / 11 / 2021 સિનીયર કલાર્ક રિઝલ્ટ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવાયેલ સિનીયર કલાર્કની પરીક્ષાનુ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે. નીચે આપેલ લિંક દ્વારા પરિણામ જોઈ શકશો. 

Click Here View Result

15/07/2024 - Breaking News: ધોરણ 10 પાસ માટે મોટી ભરતી.

પરીક્ષા વગર ડાયરેક્ટ નોકરી. પોસ્ટનું નામ: ગ્રામીણ ડાક સેવક કુલ જગ્યાઓ: 44,228 લાયકાત: 10 પાસ છેલ્લી તારીખ - 05/08/2024 સુધારા માટે - 06/08/2...