અરજી કરવાની છેલ્લી તારીખ 31.08.20121
700 જગ્યા - અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ માં ભરતી
પુરુષ : 469 જગ્યા & મહિલા : 231 જગ્યા પર ટ્રાફિક બ્રિગેડ માં ભરતી
Start Date : 23/8/2021
Last Date : 05 September 2021
ખેડૂતો ખુશ ખબર: માલ વાહક વાહન ખરીદવા માટેની કિસાન પરિવહન યોજના ઓનલાઈન ફોર્મ ચાલુ.
લાભાર્થી કેટેગરી : ૦૧ : નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
લાભાર્થી કેટેગરી : ૦૨ : સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31/10/21

